રાશિફળ

સવારમાં આ 2 રાશિના લોકોએ કૂતરાને નાખવી જોઈએ રોટલી,ઘરમાં રાજા ની જેમ રહેશો

દિવસની શરૂઆતમાં કોઈ સારા સમાચાર તમારા સમગ્ર પરિવારને આનંદમય બનાવશે. સમય તો રોમાન્સનો છે, પરંતુ લાગણીઓ કાબૂમાં રાખજો. નહીં તો સંબંધોમાં ખટાશ પણ થશે. તમારા દુશ્મન આજે તમારા મિત્ર બની શકે છે. માત્ર તમારા એક નાના એવા કામના કારણે તમારા આજે વખાણ થઇ શકે છે. દાંપત્યજીવનમાં તણાવ હોવા છતાં જીવનસાથીના પ્રેમમાં કોઈ કમી નહીં રહે. કોઈ એવા મહેમાન તમારા ઘરે આવી શકે છે જે તમને ન પણ ગમે.

તમારા હાથમાંથી લક્ષ્મી જઈ શકે છે, પરંતુ તમારા સારા ગ્રહો તંગી ઊભી નહીં થવા દે. પાડોશીઓ સાથે ઝઘડો થાય તેવી શક્યતા છે, પરંતુ ગુસ્સા પર કાબુ રાખતા શીખો. ગુસ્સાથી બંને પક્ષે નુકસાન જ થાય છે. પોતાના કામ અને શબ્દો પર ધ્યાન રાખો. તમને આજે કોઈ આંકડાકીય બાબત સમજવામાં મુશ્કેલી ઊભી થશે અથવા તો એવા કોઈ કામમાં ગરબડ પણ થશે. વીજળી જવાના કારણે સવાર સવારમાં તૈયાર થવામાં પણ મોડું થઈ શકે છે. પરંતુ તમારો જીવનસાથી હંમેશા તમારી મદદ માટે તૈયાર છે.

વ્યસ્ત દિનચર્યા હોવા છતાં થાક લાગશે નહીં. કોઈપણ પ્રકારના શંકાસ્પદ લેણદેણ થી બચો. મિત્રો સાથે રોમાંચક સમય પસાર થઇ શકે છે. પ્રેમ સંબંધમાં રહેલી ફરિયાદો આજે ગાયબ થઈ જશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં કેટલીક બાધાઓ આવી શકે છે, પરંતુ ધૈર્ય એ જ ઈલાજ છે. તમારાથી ઉંચી પદવી પર હોય એવા લોકોના સંપર્કમાં રહો. ઘણા લાંબા સમય પછી જીવનસાથી સાથે અંગત પળો વિતાવી શકશો.

તમારું કડક વલણ તમારા મિત્રો વચ્ચે પરેશાની ઉભી કરી શકે છે. ઘણા લાંબા સમયથી અટવાયેલા કામ તમને પાછા મળી શકે છે. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. તબીયત પર થોડુ વધારે ધ્યાન આપવું, નહીં તો નુકશાન થઈ શકે છે. નવી શરૂઆત આશા હોય તેવા પરિણામ નહીં. આજે એવી કોઈ બાબતમાં ના પડો જેની સાથે તમારે કોઈ લેવાદેવા ન હોય. જીવનસાથી સાથે દિવસ આખાની વાતો કરી ભાર હળવો કરો.

આ છે તે રાશિઓ સિંહ,કન્યા,તુલા,વૃશ્ચિક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *