રાશિફળ

ભગવાન ભોલેનાથે ખોલી દીધો આ રાશિવાળા માટે કિસ્મતનો ખજાનો 22 થી 29 તારીખ સુધી મળશે ખુસખબરી

યાત્રાની દ્રષ્ટીએ હજી થોડો નબળો રહશે. લાંબી યાત્રા રેશે. રોકાયેલું ધન મળશે અને આર્થિક હાલતમાં સુધારો આવશે. કોઈ દોસ્તો પોતાની અંગત સમસ્યાઓના સમસ્યાઓ માટે સલાહ માંગી શકે છે. આજે પોતાના પ્રિયના રવૈયા પ્રતિ કોઈ સંવેદનશીલ રહેશે. પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખો અને કંઈ પણ કરવાથી બચો. જીવન સાથીના સ્વાસ્થ્યના કારણે તમારા કામકાજ પ્રભાવિત થઈ શકે છે.

આજે જે ઉધારી માટે તમારી પાસે આવે તેમને નજર અંદાજ કરવા જ યોગ્ય છે. આજે તમારે બીજાની જરૂરીયાતો ઉપર ધ્યાન કેન્દ્ર કરવું જોઈએ. જોકે બાળકોને વધારે છૂટ આપવી તમારા માટે સમસ્યા ઊભી કરી શેક છે. રોમેન્ટિક જિંદગીમાં બદલાફ શક્ય છે. જો તમારા સાથી પોતાનો વાયદો ન નિભાવે તો ખોટું ન લગાડો. તમારે બેસીને વાતચીત થકી મામલાને ઉકેલવો જોઈએ. તમારા જીવનસાથીના કામકાજને લીને વ્યવસ્તતા ઉદાસીનું કારણ બની શકે છે.

પરિવારના કેટલાક સભ્યો પોતાના ઈર્ષાળું સ્વભાવના કારણે તમારા મૂડ ખરાબ થવાનું કારણ બની શકે છે. પરંતુ પોતાનો ધૈર્ય ખોવાની જરૂર નથી. નહીં તો હાલાત વધારે બેકાબૂ બની શકે છે. જેને સુધારી ન શકાય તેને સ્વીકાર કરવામાં જ ભલાઈ છે. પોતાના જીવન સાથી સાથે સારી સમજણ ખુશી, સુકૂન અને સમૃદ્ધિ લાવશે. લોકો તમને તમારા સારા કામ માટે કાર્યક્ષેત્રમાં વખાણ કરશે. લાંબા સમયથી જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે.

નિષ્ણાંતોની સલાહ વગર રોકાણ ન કરો. બાળકોની અસહમતિના પગલે વાદ-વિવાદ થઈ શકે છે. અને કંટાળા જનક સાબિત થશે. ઉપરી બોસને જાણ થાય તે પહેલા પડતર કામને ફટાફટ પતાવી દો. તમારું કમ્યુનિકેશન અને કામ કરવાની ક્ષમતા અસરકારક સિદ્ધ થશે. આજે તમારા જીવનસાથી બદથી બદતર વ્યવહાર કરી શકે છે.

આ છે તે રાશિઓ ધન,મકર,કુંભ,મીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *