Gujarat

જામનગર તાલુકાના કોંઝા ગામના ભારે વરસાદ ના કારણે સંખ્યાબંધ પશુઓના મૃત્યુથી પશુપાલકોમાં ભારે ચિંતા

તમને જણાવી દઈએ કે જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય તેમ રવિવાર રાતથી સોમવાર સુધી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જામનગર જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જલપ્રલયના કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. જામનગર તાલુકાના કોંઝા ગામમાં સાંબેલાધાર વરસાદ […]